– ગળે છરી રાખી ‘ચૂપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ’ એવી ધમકી
– ગાંધીધામથી બાબરા કપાસ ભરવા જતી વખતે ગ્રીન લેન્ડ ચોકડી નજીકની ઘટનાઃ ‘કારમાં નુકસાન કર્યું છે, પૈસા આપ’ કહી રૂા. ૧૬ હજારની લૂંટ
રાજકોટ : ગાંધીધામ ટ્રાન્સપોર્ટમાંથી બાબરા જીનીંગ મીલમાં માલ ભરવા જતા ટ્રક ચાલક સતેન્દ્ર જીતલ પાલ (ઉ.વ.૨૮, રહે, બિહાર)ને છરી બતાવી નંબર પ્લેટ વગરની વર્ના કારમાં અપહરણ કરી અલગ અલગ સ્થળોએ ફેરવી મારકુટ કરી રૂા ૧૬ હજારની લૂંટ કરનાર આરોપી ઈમરાન ઉર્ફે ઈમલો હાસમભાઈ કાદરી (ઉ.