– નિરૂત્સાહ મતદારોએ 1848 ઉમેદવારોનું ભાવિ વોટિંગ મશીનમાં કેદ કર્યું
રાજકોટ : સૌરાષ્ટ્રમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખરે સાત વર્ષે યોજાઇ, પણ આજે ખાસ કરીને ૨૬ નગરપાલિકામાં થયેલા મતદાનમાં નિરૂત્સાહી માહોલ જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીઓ કરતા મતદાન ઘટવાનો સિલસિલો જળવાઇ રહેવા સાથે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યાના નિયત સમયમાં ૫૯.૨૧ ટકા મતદાન થયું હતું. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ૬૬.૯૬ ટકા અને ૬૨.