ફિક્સ પ્રિમિયમથી આકર્ષાઈને પોલિસી લેનારાને છેતરાયાનો અહેસાસ
આરોગ્ય પ્લસ નામે જૂની પોલિસી ઓક્ટો-૨૪માં બંધ કરી, હવે રિન્યુ કરતા ગ્રાહકો પાસે ૧૦,૫૦૦ને બદલે ૧૯,૯૯૯ની માગણી
રાજકોટ: દેશની અગ્રીમ સરકારી બેન્ક અને તગડો નફો કરતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ૨૦૧૦માં શરુ થયેલી એસબીઆઈ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ બેન્કના ગ્રાહકોમાં અગાઉ આજીવન માટે ફિક્સ પ્રિમિયમ એ શબ્દો ઉપર ભાર દઈને આરોગ્ય પ્લસ લોંચ કરીને મોટી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષ્યા બાદ હવે આ યોજનાને ઓક્ટોબર-૨૦૨૪માં બંધ કરીને આ જ યોજનામાં અગાઉ હેલ્થ ઈન્સ્યુરન્સ લેનારા ગ્રાહકોને પોલીસી રીન્યુ કરવા હવે ધરાર ૯૦ ટકા વધુ રકમની માંગણી થતા હજારો ગ્રાહકો પર કરોડોનો બોજ પડતા નારાજગી પ્રસરી છે.
સ્ટેટ બેન્કના નામથી યોજનામાં આજીવન રુ.,૫૦૦નું પ્રિમિયમ ફીક્સ રહેશે અને રુ.