– રાજકોટમાં બદલો લેવા યુવાન પર
– ત્રણેય આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ કબ્જે
રાજકોટ : રાજકોટની પેડાં ગેંગના સાગરિત પરીક્ષિત ઉર્ફે પરેશ બડદા (ઉ.વ.૨૪) ઉપર ફાયરિંગ કરી નાસી ગયેલી જંગલેશ્વરની ટોળકીના ત્રણ સભ્યોને એસઓજીએ ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં આ ટોળકી પરેશને સબક શીખડાવવા માટે અઠવાડિયાથી રેકી કરતી હોવાનું બહાર આવ્યું છે.