– ભક્તિનગર પોલીસ મથક બહાર બનેલો બનાવ
રાજકોટ : દૂધસાગર રોડ ઉપર ભગવતી સોસાયટીમાં રહેતી અફસાનાબેન ઉર્ફ રૂખસાના મકવાણા (ઉ.વ.૨૮) ભક્તિનગર પોલીસ મથક બહાર હતા ત્યારે તેના પતિ નદીમ ગફારભાઈ મકવાણા અને તેની પ્રેમિકા આસ્તાનાબેન ઇમરાનભાઈ મેતરએ તેને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફીનાઇલ પી લીધું હતું.
‘અમારા બંને વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશ’ કહી બંનેએ મારકૂટ કરતાં પોલીસ ફરિયાદ